ઉમરસાડી જિલ્લા પંચાયત સ્થિત ઉદવાડા ખાતે ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આજરોજ ઉમરસાડી જિલ્લા પંચાયત સ્થિત ઉદવાડા ખાતે શિવદર્શન હોટલનાં પટાંગણમાં લોકસભા ચૂંટણી 2024નાં ઉપળક્ષમાં જાહેર સભા , પ્રચાર પ્રસાર અર્થે આયોજિત કરી હતી. માનનીય શ્રી કનુભાઈ દેસાઇ સાહેબની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની વિશેષ ઉપસ્થિતમાં વલસાડ ડાંગ 26નાં ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 
તેમજ મહત્વની એવી લોકસભા ચૂંટણી માટે બધાને જાગૃત થઈ ઉત્સાહ સાથે જોડાવા , વધુમાં વધુ મતદાન કરાવવા અપીલ કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીનો ભગાવો ખેસ ધારણ કરી કોંગ્રેસ નાં તાલુકા પંચાયત સદસ્ય બચુભાઈ પટેલ તેમજ કાર્યકરો કોંગ્રેસ માંથી ભાજપ માં જોડાઈ ભાજપ ની શક્તિમાં ઉમેરો કર્યો હતો. સાથે જીતુભાઈ રાઠોડ અને સુરેશભાઈ પરમાર રેંટલાવ ની આગેવાની મા ઘણા બધા યુવાનો ભાજપમાં જોડાયા. ઉમરસાડી જિલ્લાપંચયત સીટમાં સમાવિષ્ટ ગામો કોટલાવ , ઉમરસાડી દેસાઇવાડ, ઉમરસાડી માછીવાડ , કોલક, કિકર્લા , કલસર , પલસાણા , ઉદવાડા ગામ ના સરપંચ શ્રી, સભ્ય શ્રી તેમજ ગ્રામજનો ઊપસ્થિત રહ્યા હતા. મંચસ્ત મહાનુભાવો શ્રી કનુભાઇ દેસાઈ નાણાં મંત્રીશ્રી ગુજરાત સરકાર શ્રી હેમંતભાઈ કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close