નવસારી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની પ્રશંસ્નીય કામગિરિ

નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાનાં કરાડી ગામમાં સ્કુલથી સાયકલ પર નીકળતા મિતુલભાઈ જીતુભાઈ હળપતિ જેની ઉંમર 9 વર્ષના વિદ્યાર્થીનું ટેમ્પા સાથે ટક્કર લાગતા ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો 
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નવસારી સિવિલ ૧૦૮ એમ્બ્યુલન્સને મળતા નવસારી સિવિલ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઈ એમ ટી ચાવડા કૌશિક અને પાયલોટ અજય પટેલ બંન્ને ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા તેવામાં १०८ એમ્બ્યુલન્સમાં રહેલ ઈ એમ ટી ચાવડા કૌશિક એ કોલરને કોલ કર્યો તો કોલર એ જણાવ્યું કે એક વિદ્યાર્થીનું એક્સિડન્ટ થયેલ છે ઈ એમ ટી કૌશિકએ ઘટના સ્થળ પર પોહંચતા પેહલા શું કરવું શું ના કરવું તેની માહિતી આપતા કહયું કે જે વિદ્યાર્થીનું એક્સિડન્ટ થયું છે તેને પાણી પીવડાવતા નહિ અને જ્યાં લાગ્યું છે ત્યાં કઈ લગાવતા નહિ અને લોહી નીકળતું હોય તો સાદા રૂમાલ થી દબાવી રાખજો અને હલન ચલન ના કરાવતા. તેની માહિતી આપી આશ્વાસન આપી ઘટના સ્થળે પહોંચી પેશન્ટને માથા ભાગે લાગેલું હતું.
ઘટના સ્થળે ડ્રેસિંગ કર્યું પેશન્ટને સર્વયકલ કોલર લગાવી ને સ્પાઇન સ્ટ્રેચર વડે એમ્બ્યુલન્સમાં લઈને પેસન્ટને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા તેવામાં રસ્તામાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ માં જરૂરી ઈન્જેકેશન આપી પેસન્ટ ની સ્થિતિ નોર્મલ થઇ હતી અને પછી તેઓને નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાં ડો.મેહુલ એ નવસારી સિવિલ ની ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઈ એમ ટીને સારી સારવાર આપીને હોસ્પિટલ માં લઈને આવ્યા તે બદલ ગુડ જોબનું બિરુદ આપ્યું અને આ વાતની જાણ નવસારી જિલ્લાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મુર્ગેશ ચૌધરી અને જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર એ ઈ એમ ટી ચાવડા કૌશિક અને પાયલોટ અજય પટેલ બંનેનું સમ્માન કર્યું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close