News
હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ પત્યા બાદ સરકારે આખા ગુજરાતમાં અને ખાસ કરીને મોટા મહાનગરો માં સેનેટાઈઝર નો છંટકારો કરાવ્યો હોત તો કોરોના વાયરસ ના કેસો ઓછા થયા હોત.
2020 માં અમુક એરીયાઓ માં જે તે એરીયાઓ ના કોર્પોરેટરોએ પોતાના લગતા એરીયાઓ માં સેનેટાઈઝર નો છંટકારો કરેલ કારણ હવે સમજાયુ કે તુરંત 2021 માં ચૂંટણીઓ આવવાની હતી. ચૂંટણીઓ પતી ગઈ હવે આવા કોર્પોરેટરો ને સાયદ પ્રજા ની જરૂર નથી લાગતી હોય તેમ લાગે છે. હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ પત્યા બાદ સરકારે આખા ગુજરાતમાં અને ખાસ કરીને મોટા મહાનગરો માં સેનેટાઈઝર નો છંટકારો કરાવ્યો હોત તો કોરોના વાયરસ ના કેસો ઓછા થયા હોત.
બીજેપી કેન્દ્ર સરકાર કોરોના વાયરસ જેવી આવેલી મહામારીમાં દેશની જનતા ને સુરક્ષા અને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ છે.મોદીજીએ 2020 માં જેતે સમય આખા દેશને લોકડાઉન કરવા હુકમ તો કરી દીધો હતો .દેશની જનતા એ તેમનો હુકમ પણ માન્યો હતો.પરંતુ લોકડાઉન કર્યા પછી દેશ માંથી કોરોના વાયરસ નો નિકાલ કરવાની કોયજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી .બસ દેશની જનતા પાસે તાલી.થાળી.અને દીવા સળગાવ્યા હતા .અને પોલીસ સ્ટાફ ઉપર બધી જવાબદારીઓ સોંપવામાં આવી દીધી હતી .છેલ્લે સરકાર ના નેતાઓ મિડીયા સમક્ષ આવી ને મોટા મોટા ભાષણો આપશે કે પોલીસ પબ્લીકને રોકી ના શકી. પોલીસ લોકડાઉન કરાવવા માં અને જનતા કર્ફ્યુ કરાવવામાં નિષ્ફળ ગઈ હતી .આમ સરકાર પોલીસ ઉપર જ ઢોળી દેશે.પરંતુ લોકડાઉન માં કેન્દ્ર સરકાર ને જે કાર્યવાહી કરવાની હતી તે પ્રમાણે કસુજ કર્યુ ન હતુ.
કેન્દ્ર સરકારે લોકડાઉ કર્યા બાદ દર સાત દિવસમાં સેનેટાઈઝર દવા નો ઉપીયોગ કરી ને દેશના મહાનગરો માં છંટકારો કરવ્યો હોત તો આ કોરોના વાયરસ નો નાસ કરી દીધો હોત.અને જે કેસો વધી રહ્યા છે તેમાં ગટાડો થઈ જાત.મિત્રો જ્યારે 2021 માં 2020 કરતા પણ હાલ પરિસ્થિતિ અતિ ગંભીર હોવા છતાં કોય જગ્યાએ સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવતો નથી તમામ કોર્પોરેટરો કે પછી કોઈ નેતાઓ જાહેરમાં જોવા મલતા જ નથી.ભુલો કરે નેતાઓ અને ભોગવવાનું આવતું હોય છે પ્રજાને. જેમ પ્રેક્ષકો વગર ક્રિકેટ મેચો રમવાનું આયોજન કરવામાં આવે છે શું તેમ જ રેલીઓ અને પ્રજાને એકત્રીત કરીને ભાસણો આપવાના કાર્યક્રમોનું આયોજન ઉપર પ્રતિબંધ મુક્યો હોત તો આપડા ગુજરાતની પરિસ્થિતિ માં કોરોના વાયરસ સંક્રમણ ઓછું થયું હોત.આવુ પ્રજા માની રહી છે પરંતુ અમુક મોટા નામ ધરાવતા જાડી ચામડીના નેતાઓ માની નથી રહ્યા.હાલના નેતાઓ હાઈકોર્ટે કરેલ હુકમને પણ ગોળીને પી ગયા હોય તેમ લાગે છે.મારી પાસે કોરોના ના કેસનો રેકોર્ડ છે કે ચૂંટણી ના આગલા દિવસે અમદાવાદમાં 40 માણસ નો રીપોટ પોઝિટિવ હતો જે ગત દિવસે 1907 થવા પામ્યો છે. તેમ છતાં હજુ કોઈ જગ્યાએ સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવતો નથી. જેના ઉપરથી લાગી રહ્યું છે કે આ જાડી ચામડીના નેતાઓને હવે પ્રજાની જરૂર હોય તેમ લાગતુ નથી. હવે પ્રજા ભગવાન અને પોલીસ ના ભરોશે.
કારણ કે પ્રજાના હિતમાં હાલના સમયમાં પોલીસે ઈંન્જક્શનનું બ્લેક માં વેચાણ થતુ અટકાવેલ છે.તેમજ અટકાવી રહ્યા છે.ડીજીપી ભાટીયા સાહેબે કરેલ હુકમ મુજબ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડી.પી.ચૂડસ્માં સાહેબના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચની ટીમ ની ગોઠવણ કરેલ છે કે જે પણ બ્લેકમાં ઈંન્જક્શન વેચતા હોય તેવા લોકો ની તાત્કાલિક અટકાયત કરી ને કાયદેસરની કાર્યવાહી કરો.જેને કારણે ઈંન્જક્શન નું થતુ બ્લેક બંધ થઈ રહ્યુ છે.
ન્યુઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
ભાગ : 2 સૌજન્ય. મહેશ દવે.ડાયરેક્ટર ન્યૂઝ ઈનશાઈડ.અમદાવાદ. ગુજરાત
Previous article
Next article
Leave Comments
Post a Comment