સરકારી તંત્ર એ કરવાની કામગીરી આમ ધંધા કરી રહ્યું છે લાખો રૂપિયાનો ટોલ વસૂલવા છતાં રસ્તો ખાડામાં અહીંથી પસાર થતા લોકો પોતાના વાહનને નુકસાન ન થાય તે માટે પૂરી રહ્યા છે

છેલ્લા ઘણા સમયથી પાલીતાણા ચોકડી થી લઈને હાઇવે ઉપર આવેલી આશાપુરા હોટલ સુધી હોય તેને લઈને વાહન ચાલકોમાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે જેમાં આજરોજ તળાજા થી મહુવા ચાલતી ઇકો ગાડીના માલિક અને ડ્રાઇવરો દ્વારા તળાજા ચોકડી મહુવા રોડ ઉપર ખાડાઓ ઈકોમાં પથ્થર લાવી અને તગારાનો સહારો લઈને પથ્થર અને માટી નાખી દેવામાં આવ્યા હતા
જેને લઈને આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને રાહત મળે એવા હેતુથી આ કામ કરવામાં આવ્યું હતું 
સાથે ખાતા પૂરા બાદ અહીંથી પસાર થતા વાહનો રાહતનો દમ લીધો હતો કારણ કે વરસાદમાં પડેલા ખાડા ના કારણે પાણી ભરેલા હોય જેમાં વાહન પથરાય અને વાહનોમાં મોટું નુકસાની ભોગવવાનો વારો આવે છે તેમ જ અંદર બેઠેલા મુસાફરો અને આમ જનતાઓ ના ઘણી વખત માર લાગ્યા ના પણ બનાવો ભવિષ્યમાં સામે આવ્યા છે જેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી હતી
Previous article
This Is The Newest Post
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close