આજરોજ વલસાડ જીલ્લા પંચાયત ભવન ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મતિ અલ્કાબેન શાહ ની અધ્યક્ષતા મા બેઠક મળી હતી,

આજરોજ વલસાડ જીલ્લા પંચાયત ભવન ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મતિ અલ્કાબેન શાહ ની અધ્યક્ષતા મા બેઠક મળી હતી, 


આ બેઠક માં જીલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓની રચના ને બહાલી આપવામાં આ વી હતી, આ પ્રસંગે જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યશ્રી ઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિ તથા શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી


 આજરોજ વલસાડ જીલ્લા પંચાયત ની બેઠકમાં નીચે મુજબની સમિતિ ની રચના જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ અલ્કાબેન શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી
૧) અપીલ સમિતિ ચેરમેન :- અલકાબેન શાહ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત વલસાડ. (ફણસા બેઠક)

૨) કારોબારી સમિતિ ચેરેમન :- ગુલાબભાઈ રાઉત (નાના પોનઢા બેઠક)

૩) બાંધકામ સમિતિ ચેરમેન :- મુકેશભાઈ.બી. પટેલ. (વલવાડા બેઠક) 

૪) સિંચાઈ સમિતિ ચેરમેન :- મુકેશભાઈ .એન. પટેલ. (બાલદા બેઠક) 

૫) સામાજિક ન્યાય સમિતિ ચેરમેન :- ધવલભાઈ પટેલ (ડુંગરી બેઠક) 

૬) મહિલા અને બાળ વિકાસ બેઠક ચેરમેન :- રંજનબેન .આર. પટેલ (લવાછા બેઠક) 

૭) આરોગ્ય સમિતિ ચેરમેન :- રંજનબેન .પી. પટેલ. (પારડી સાંઢપોર બેઠક) 

૮) શિક્ષણ સમિતિ ચેરમેન :- નિર્મળાબેન જાદવ ( મોટી કરવડ બેઠક)
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close