આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત બી. કોમ અંગ્રજી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત બી.કોમ અંગ્રજી માધ્યમમાં વિદ્યાર્થીઓ 2023-24માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે 
એવા F. Y. B. Com sem I માં 
પ્રથમ ક્રમે આવનાર ગોમતિવલ કોમલ નટવરલાલ (7.55 SGPA), 
બીજા ક્રમે સાહા વિનીત અ સીમ (7.36 SGPA), 
ત્રીજા ક્રમે અનસારી રૂકસાર ઈલીયાસ (7.27 SGPA), SYBCom sem III માં 
પ્રથમ ક્રમે શેખ ગૌહર અબ્દુલ (7.36 SGPA) 
બીજા ક્રમે કોલડિયા કીર્તિ ભરત અને પટેલ પૂર્વીકા દિપક (7.27 SGPA) 
ત્રીજા ક્રમે ખમાર વિશાખા યોગેશ (7.23 SGPA) તેમજ 
TYBCom sem V માં 
પ્રથમ ક્રમે ઝા ખુશ્બુ રેમંત કુમાર (8.14 SGPA) અને 
બીજા ક્રમે સિંઘ સત્યમ અજય (7.45 SGPA) તથા 
ત્રીજા ક્રમે ચવાન પ્રતીક સાહેબરાવ (7.41 SGPA) એ પ્રાપ્ત કર્યા છે 
 આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી અને અંગ્રેજી માધ્યમ ના હેડ ડો. અમિત સોનાવને એ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close