આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત બી. કોમ ગુજરાતી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત બી.કોમ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ 2023-24માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
એવા F. Y. B. Com sem I માં 
પ્રથમ ક્રમે આવનાર પટેલ તેજસ પ્રવીણભાઈ (7.64 SGPA), 
બીજા ક્રમે પટેલ માનસી ગીરીશભાઈ (7.36 SGPA), 
ત્રીજા ક્રમે હળપતિ આરતી વસંત ભાઈ (7.09 SGPA), 
SYBCom sem III માં 
પ્રથમ ક્રમે ચૌધરી દુર્ગા (8.27 SGPA) બીજા ક્રમે પટેલ દિપીકા (8.18 SGPA) ત્રીજા ક્રમે પટેલ રોનક (8.14 SGPA) તેમજ 
TYBCom sem V માં 
પ્રથમ ક્રમે હળપતિ તન્વી અશોકભાઈ (7.59 SGPA) અને 
બીજા ક્રમે રાઠોડ રિંકલ (7.16 SGPA) તથા 
ત્રીજા ક્રમે પટેલ મિતાલી ભીખુભાઈ (7.00 SGPA) એ પ્રાપ્ત કર્યા છે 
 આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી અને ગુજરાતી માધ્યમ ના હેડ પ્રા.ચિત્રા શેઠ/દેસાઈ એ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close