ભારતીય જનતા પાર્ટી દમણ દીવ લોકસભાના ઉમેદવાર શ્રી લાલુભાઇ પટેલની ચૂંટણી સભા માં દમણ શહેરના યુવાઓએ ભાજપમાંની ખેસ પહેરીને વિધિવત રીતે પાર્ટીમાં પ્રવેશ લીધો હતો.
નાની દમણ વિસ્તારમાં આયોજિત એક ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલ અને શ્રી લાલુભાઇ પટેલની ઉપસ્થિતિમાં યુવાઓ નું …