વાપી ડેપો ના 2 ચમકતા સીતારા ને આજ રોજ કોરોનો ભરખી ગયો

    વાપી ડેપો ના 2 ચમકતા સીતારા ને આજ રોજ કોરોનો ભરખી ગયો    

વાપી ડેપો માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શ્રી ભુપેન્દ્ર થોરાટ ડ્રા ઈવર .બેજ.ન.136 જેઓ ધરમપુર થી આગળ ખાનપુર ના વતની છે તેમજ શ્રી ભીખુભાઈ આહીર કન્ડ ટરબેજ ન.104 જેઓ નારગોલ ના વતની હોઈ જેઓ ટૂંકી માંદગી ને લઈ આજ રોજ તેઓ પ્રભુ ને પ્યારા થઈ ગયેલ છે આજ રોજ વાપી એસ.ટી.ડેપો માં ગમગીની નુવાતાવારણ સર્જાયું છે એક સાથે બે કર્મચારી એકજ દિવસે મૃત્યુ ને ભેટે એ નિગમ માટે અને સરકાર માટે નામોશી ભર્યું ગણાવી સકાય છે.
  મહેરબાન સાહેબ શ્રી હાલમાં ચાલતી કોરોના મહામારી ની અંદર સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ હાલમાં જે પરિપત્ર સરકારશ્રી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે તેમાં ડેપોના કર્મચારીઓ ડ્રાયવર કંડકટર મિકેનિક સ્ટાફ જે પબ્લિકની વચ્ચે ફરજ બજાવે છે તેવા વ્યક્તિઓને પોતાની જાનને જોખમ માં નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી પોતાની ફરજો હાલમાં બજાવી રહ્યા છે મિકેનિક સ્ટાફ હોય કે ડ્રાઈવર કન્ડક્ટર હોય તો તેઓને પણ એક સવલત ઉભી કરવા માટે આપ શ્રી કર્મચારીઓ ને લાભ મલી રહે તેવી વ્યવસ્થા કરવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે ડેપો ઉપર સેનેટરાઈ હેન્ડવોશ ગ્લોવશ.એક એક ટ્રિપ પૂર્ણ થતાં બસ સેનેટ્રાઈઝ કરવું વર્કશોપ ઉપર મિકેનિકલ ને સનેટ્રીજ ..સાબુ.. રૂમાલ જેવી વ્યવસ્થા કરી આપવા નમ્ર વિનંતી છે તો કર્મચારી કાળજી પ્રુવક પોતાની ફરજ બજાવી શકે તા.17.04. 2021 ના રોજ વાપી ડેપો ના બે કર્મચારી એકી સાથે મૃત્યુ ને ભેટે એ ઘણીજ ગંભીર બાબત છે 
વલસાડ વિભાગ માં પ્રથમ એવો કિસ્સો હજે જે એક ડેપો 2 કર્મચારીના મૃત્યુના થયાં હોઈ તો બાબત ને ગભીર તા થી લઈ એસ ટી.નિગમ ના કર્મચારી ભાઈઓ પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે અને હાલ માં સરકાર શ્રી ના પરિપત્ર મુજબ ડ્રાઇવર... કંડકટર . વર્કશોપ સ્ટાફ ને પરિપત્ર મુજબ 50% બોલવા માં આવે જેથી સંક્રમણ નો પ્રન્ન ઉપશ્ચિત ન થાયતેવી વ્યવસ્થા તાત્કાલિક કરી આપવા વિનંતિ છે.....
       સહકાર ની અપેક્ષા સહ આભાર લી...પ્રમુખ... મનોજ ડી પટેલ જનરલ સેક્રેટરી.. ધનશુખ એમ પટેલ  એસ.ટી. કર્મચારી મંડળ વલસાડ વિભાગ....

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે



Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close