વાપી નજીક આવેલા સંઘ પ્રદેશ દમણમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા આ સંઘ પ્રદેશના વેપારીઓને પ્રશાસન દ્વારા કોઈપણ જાતની સૂચના ન અપાય હોવાથી વેપારીઓ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના દરેક શહેર વર્તી રહ્યો છે તેવા સમયમાં આજે રવિવાર ના દિવસે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તેમજ ગામડાઓમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ રાખી કોરોના સાંકળ તોડવા અને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે

 તેવામાં વાપી નજીક આવેલા સમ પ્રદેશ દમણમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા આ સંઘ પ્રદેશના વેપારીઓને પ્રશાસન દ્વારા કોઈપણ જાતની સૂચના ન અપાય હોવાથી વેપારીઓ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા 

ઉલ્લેખનીય છે કે ગઈકાલ સાંજે ચોવીસ કલાક પૂરા થતા દમણમાં ૫૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા સાથે સાથે દાદરા નગર હવેલીમાં 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા આ નાનકડા પ્રદેશમાં આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવા છતાં પણ lockdown માં અન્ય રાજયોની સાથે સમર્થન આપવાની જગ્યાએ  દમણમાં આજે પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા
  જિલ્લા કલેકટર દ્વારા એક સૂચના આપવામાં આવી હતી કે કોરોના ની ગાઈડ લાઈન નું  ઉલ્લંઘન કરશે તેઓની સામે કાર્યવાહી કરતાં પ્રશાસક અચકાશે નહીં આ રીતની સૂચના વેપારીને આપવામાં આવી હતી
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close