News
મહારાષ્ટ્ર થી ગુજરાત જવા માટે ટ્રાવેલ્સ બસો તેમજ કાર માં આવતા મુસાફરોને rtpcr નો રિપોર્ટ ફરજિયાત રીતે બતાવો પડે તો જ ગુજરાતમાં પ્રવેશ મળી રહ્યા છે જેની સામે ટ્રક-ટેમ્પો આઇસર ટ્રેલર હેવી વાહનો પાસેથી આ રિપોર્ટ માંગવામાં આવતો નથી જેથી લોકો ટ્રકો નો સહારો લઇ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે

મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેકીંગ પોઇન્ટ માં તારીખ 1 એપ્રિલ થી અત્યાર સુધીમાં ૩૧૦૦૦ જેટલા આર ટી પીસીઆર રિપોર્ટ ની માંગણી કરી લોકોએ એ રિપોર્ટ બતાવી અને ગુજરાતમાં એન્ટ્રી કરેલ છે સાથે સાથે સાડી ૫૦૦ જેટલા લોકો જે મહારાષ્ટ્ર થી ગુજરાતમાં આવતા હોય તેનો રેપિટ ટેસ્ટ કરી અને તપાસણી કરેલ છે તેના તમામ નારે રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવી છે સાથે સાથે મહારાષ્ટ્ર ગુજરાત તરફ આવતા ૫૦ હજારથી વધુ લોકોને rtpcr રિપોર્ટ નહી હોવાના કારણે ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી અને તેઓને પરત મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે
આ તમામ વિગતો સરકારી ચોપડે નોંધનીય છે તેવું અહીંના હેલ્થ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું મહારાષ્ટ્ર થી ગુજરાત જવા માટે ટ્રાવેલ્સ બસો તેમજ કાર માં આવતા મુસાફરોને rtpcr નો રિપોર્ટ ફરજિયાત રીતે બતાવો પડે તો જ ગુજરાતમાં પ્રવેશ મળી રહ્યા છે જેની સામે ટ્રક-ટેમ્પો આઇસર ટ્રેલર હેવી વાહનો પાસેથી આ રિપોર્ટ માંગવામાં આવતો નથી જેથી લોકો ટ્રકો નો સહારો લઇ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ એ આ વાહન ચાલકો પાસે પણ કડક થઈ આ લોકોના પણ રિપોર્ટ માંગવા જોઈએ જેથી કરીને મહારાષ્ટ્ર-ગુજરાત આવતા લોકોમાં અને ગુજરાતમાં કોરોના નો ફેલાવો ઓછો થાય.
Previous article
Next article
Leave Comments
Post a Comment