કંપની સંચાલકો તોરણા ના ધજાગરા ઉડાડે છે તેના માટે કોઇ કાર્યવાહી કેમ નહીં ખુલ્લેઆમ સંક્રમણ વધતા વિડીયો થયા વાયરલ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે પગલા લે એ જરૂરી

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે પણ કેટલાક લોકો ગાઈડલાઈન્સના પાલનને લઈ બેદરકાર જોવા મળી રહ્યા છે. વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં કામદારોને લેવા મુકવા માટે રખાયેલી બસોમાં સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડતા હોવાનો વીડિયો વાઈરલ થયા છે.
     વધતા કોરોના સંક્રમણ વચ્ચે ઔદ્યોગિક ગતિવિધિ ચાલુ રહે અને લોકોને પણ રોજગારી મળી રહે તે માટે સરકારે ગાઈડલાઈન્સના અમલ સાથે ઔદ્યોગિક એકમો ચાલુ રાખ્યા છે. પરંતુ, અહીં આવતા કામદારો જે વાહનોમાં આવી રહ્યા છે તેમાં સોશિયલ ડીસ્ટંસ ના જળવાતું હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ખાનગી વાહનો નહીં પણ કંપની સંચાલતિ વાહનો જ હોવાનું સામે આવ્યું છે.ત્યારે સવાલ એ થાય કે જો લોકો આ રીતે જ બેદરકાર રહેશે તો પછી કઈ રીતે અટકશે સંક્રમણ?

આ ન્યૂઝ ની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close