વલસાડ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીનું સ્‍થળાંતર કરાયું


માહિતી બ્‍યુરો : વલસાડઃ તા.૦૧: વલસાડ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી જિલ્લા સેવાસદન-૧, છઠ્ઠો માળ, ધરમપુર રોડ ખાતે કાર્યરત હતી, જેનું સ્‍થળાંતર કરતાં હાલ આ કચેરી, આશિષ બિલ્‍ડિંગના ત્રીજા માળે, જૂની આર.ટી.ઓ ઓફીસ, મદનવાડ, વલસાડ-૩૯૬૦૦૧ ખાતે સ્‍થળાંતરિત કરવામાં આવી છે.
 જેની સંબંધિતોને નોંધ લેવા વલસાડ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક જે.એસ.તન્ના દ્વારા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close