વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં આવેલા સોના નગરમાં પોલીસે રેડ કરી દેહવ્યાપાર ચલાવનાર બે તેમજ બે ગ્રાહક ને એક ભોગ બનનાર સામે કાર્યવાહી કરી

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા સોના નગરમાં આવેલા yashkamal બિલ્ડિંગમાં રૂમ નંબર 301 ને ભાડે રાખી છેલ્લા એક માસથી એક મહિલા દ્વારા બેવફા ચલાવવામાં આવતો હતો
 આ અંગેની બાતમી વલસાડ સીટી પોલીસના પીઆઇ વી ડી મોરીને થતા તેમના સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા પોલીસને રૂમમાંથી દેહવ્યાપારના કેટલાક સામાન મળી આવ્યા હતા સાથે જ રૂમમાં બે ગ્રાહક એક ભોગ બનનાર યુવતી અને છેલ્લા એક માસથી રૂમ ભાડે રાખી દેહવેપાર ચ સંચાલક- આશાબેન જીતેન પ્રાણગોપાલ દાસ ઉ.વ ૪૦ મુળ રહે . શીબરામ બાતી તા.કાંદી જી મુજિંદાબાદ પશ્ચિમબંગાળ હાલ રહે . વાપી ગુંજન પેપીલોન હોટલ પાછળ તા.વાપી જી વલસાડ ) ,કમલેશ વેણીભાઇ સોઢા ઉ.વ ૪૮ રહે . પંચવટી મોગરાવાડી તા.જી. વલસાડ મુળ રહે . હવેલી શેરી વાણંદ શેરી તા.મહુવા જી . ભાવનગર જ્યારે ગ્રાહક તરીકે આવેલ નિર્મલ રમેશભાઇ પટેલ ઉ.વ ૩૧ રહે . ધરમપુર મોટી ઢોલ ડુંગરી તા.ધરમપુર જી વલસાડ ,તેમજ શ્યામ રાજેશભાઇ પટેલ ઉ.વ ૨૧ રહે . ધરમપુર રાજમાળ રોડ વિજયા લક્ષ્મી પેલેસ તા.ધરમપુર જી વલસાડ મુળ રહે . ગડવા તા . માણાવદર જી જુનાગઢ પોલીસે ધરપકડ કરી છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સોના નગર જેવા રહેણાંક વિસ્તારમાં બિલ્ડીંગ ના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં કૂટણખાનું ચાલી રહ્યું હતું હાલ તો પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close