તારીખ 05/06/2021ના રોજ ૪૫ વર્ષથી વધુના લોકો ને વેક્સિનેશન માટે વલસાડ જિલ્લાનું યાદી બહાર પાડવા માં આવી છે

સમગ્ર રાજ્યમાં કોરોના સામે જંગ જીતવા માટે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન ના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તારીખ 05/06/2021ના રોજ વલસાડ જિલ્લાનું યાદી બહાર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે 
          આ તમામ સ્થળોએ ૪૫ વર્ષથી વધુના લોકોને વેક્સિનેશન માટેના આયોજન કરવામાં આવ્યું છે તો જે લોકો આજ દિન સુધી વેક્સિનેશન થી વંચિત હોય તેવા લોકોએ આ લીસ્ટ જોઈ તે મુજબ વેક્સિન મુકાવી પોતાને કોરોના મુક્ત કરવા અને આ મહામારી સામે લડવા વેક્સિનેશન જરૂર કરવું જોઈએ
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close