આજરોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી નીજન્મજંયતી નીમીતે વાપી શહેર ભાજપ દ્વારા દરેક બુથ દીઠ પુષ્પાજલી અને વૃક્ષારોપણ નો કાર્યકમ રાખવામાં આવેલ હતો.

 આજરોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી નીજન્મજંયતી નીમીતે વાપી શહેર ભાજપ દ્વારા દરેક બુથ દીઠ પુષ્પાજલી અને વૃક્ષારોપણ નો કાર્યકમ રાખવામાં આવેલ તેઅંતરગત વોર્ડનં-૩ વિસ્તારમાં ગોકુલ વિહાર -મંગલમ ઉદ્યાન - રાજમોતી સોસાયટી - નુતનનગર - વિસ્તારમા રાખવામાં આવેલ હતો.
 કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ અને આ વિસ્તારના કોર્પોરેટર સતિષપટેલ કોર્પોરેટર જીતુભાઈ દેસાઈ અર્ચનાબેન દેસાઈ સીમાબેન ગાલા જીલ્લા મહીલા મોરચા મહામંત્રી ગીતાબેન પટેલ વાપી મહીલા મોરચા મહામંત્રી બિનીતાબેન વાપી યુવા ભાજપ મંત્રી જયદીપભાઈ શકતી કેન્દ્ર પ્રમુખ બિપીનભાઈ દેસાઈ આઈ.ટી.સેલ દેવેન્દ્ર પટેલ સુરેશ પટેલ અંબાલાલ ભાઈ ઉમેશભાઈ અને આ વિસ્તારના નાગરીક હાજર રહ્યા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close