News
વલસાડ એલ.સી.બી.એ વાપી ગુંજન વિસ્તારમાં આવેલ હાઉસિંગ માંથી બાઈકની અંદર દમણ બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી તેમજ મંગાવનાર અને ભરનાર બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી
વલસાડ એલસીબીના વાપી વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાપી ગુંજન વિસ્તારમાં આવેલ હાઉસિંગ સોસાયટીની 59 ને બિલ્ડિંગમાં પાર્ક કરેલી એકટીવા ગાડી માં શંકાસ્પદ જણાતા તપાસ કરતા તેમાંથી દમણ બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જે દારૂની બોટલો બાઈકની આગળ લાઈટ નીચેના ભાગમાં તેમજ પગ રાખવાના ભાગમાં ચોરખાનું બનાવી સંતાડીને દમણથી લાવી વાપીમાં લાવ્યો હતો જે બાતમીના આધારે વાપી એલસીબીએ એકટીવા બાઈક સાથે 144 બોટલ દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી
Previous article
Next article
Leave Comments
Post a Comment