News
ટપુડા-બબીતાજીના અફેરની ચર્ચા:સો.મીડિયા યુઝર્સને યાદ આવ્યા જેઠાલાલ, મીમ્સ વાઇરલ થયાં
ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા તથા ટપુનું પાત્ર ભજવતા રાજ અનડકટ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. આ બંનેના અફેરની વાત સાંભળીને ચાહકોને ઘણી જ નવાઈ લાગી છે. આ બંનેના અફેરમાં ચાહકોને જેઠાલાલ (દિલીપ જોષી)ની યાદ આવી છે. સો.મીડિયામાં આ બંનેના અફેર પર મીમ્સ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સિરિયલમાં જેઠાલાલને બબીતા પ્રત્યે સોફ્ટ કોર્નર હોય છે અને તે બબીતાને ઇમ્પ્રેસ કરવા શક્ય તેટલા પ્રયાસો છે. આ જ કારણે સો.મીડિયામાં જેઠાલાલને યાદ કરીને મીમ્સ બનાવવામાં આવ્યા છે. સિરિયલમાં ટપુ, જેઠાલાલના દીકરાના રોલમાં છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment