વાપી ડેપોના ડ્રાયવરને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા.

વાપી ડેપો ખાતે આનંદ એલ . સોલંકી ડ્રાયવર બેંજ નંબર – ફિકસ પગારી વાળાને -૧૭/૨/૨૦૨૨ ના રોજ શીડયુલ નંબ ૨૨૪ નારગોલ અમદાવાદ ઉપર મુકવામાં આવેલ પરંતુ તેઓ કોઈપણ ઉપલા અધિકારી શ્રી ની પૂર્વ મંજૂરી મેળ્વયા વિના ફરજ ઉપર ન આવેલ કે ન આવવા અંગે કોઈ પણ જાતની લેખિત કે મૌખીક જાણ કરેલ નથી ફરજ પરના ટીસી .ધ્વારા વારંવાર એલાઉન્સ કરવા છતા તેઓ તેમની ફરજ ઉપર ન આવેલ મુસાફરોની વારંવાર મૈખિક ફરીયાદ થયેલ તેમજ નારગોલ અમદાવાદ એકસપ્રેસ શીડયુલોઈ જેવી અન્ય ડ્રાયવરની વ્યવસ્થા કરી શીડયુલનું સંચાલન કરવામાં આવેલ.
આ ડ્રાઈવર ધ્વારા વારંવાર શીડયુલ થંભાવી દેવામાં આવતુ હોઈ તેમજ શીડયુલ લેટ ઉપાડવા માટે ટેવાયેલ હોઈ આમ તેઓ તેમની ફરજ ઉપર ન આવી વહીવટને અગવડતામાં મુકાવું પડેલ તેમજ મુસાફર જનતાને અગવડતા પડેલ જે બાબતે તેઓ સંપૂર્ણ જવાબદાર ગણવામાં આવે છે . આથી તા.૧૯/૦૨/૨૦૨૨ ના રોજ થી તાત્કાલીક અસર થી સેવાની નોકરી માંથી ‘ ફરજ મોકુફી !! ( સસ્પેન્ડ ) કરવામાં આવે છે . સસ્પેન્સનનાં સમય ગાળા દરમ્યાન તેમને નિયમાનુસાર ૫૦ % નિભાવ ખર્ચ મળવા પાત્ર રહશે.સસ્પેન્સનનાં રસમયગાળા દરમ્યાન તેમને ડેપો મેનેજર ‘ બી ‘ આહવા સમક્ષ હાજરી આપવાની રહેશે .આ સમય ગાળા માં તેઓ ગેરહાજર રહેશો તો તેનો સમાવેશ રાસ્પેન્સનનાં સમયગાળામાં કરવાર્યો આવશે નહી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close