Aayush honour's & BLOOD DONATION CAMP

રવિવાર, તારીખ ૨૩ માર્ચ ૨૦૨૫ સવારે 9:30 વાગે 'આયુષ સન્માન' સત્કાર કાર્યક્રમનું આયોજન કરેલ છે. 
આ કાર્યક્રમમાં સમાજમાં અથાક યોગદાન તથા તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા બદલ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ નું સન્માન આપણે કરશું. આ કાર્યક્રમમાં શ્રી કનુભાઈ દેસાઈ માનનીય કેબીનેટ મંત્રી – ગુજરાત, (નાણા, ઉર્જા તથા પેટ્રોકેમિકલસ) મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, શ્રીમતી ગીથા નારાયનન ડીરેક્ટર અને સાઇટ મેનેજર, બાયર વાપી પ્રા. લી., વાપી એચએય ભકિત પદ્મસ્વામી મહારાજ પ્રેસીડન્ડ, ઈસ્કોન - મીરા રોડ અને વાપી શ્રી બી. એન. દવે ડી.વાય. સુપરીનટેન્ડન્ટ પુલીસ - વાપી ૫.પૂ. કપીલ સ્વામીજી (મેનેજીન્ગ ટ્રસ્ટી) શ્રી સ્વામી નારાયણ ગુરૂકુલ, સલવાવ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે.
રક્તદાન કેમ્પનું પણ આયોજન સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી કરેલ છે. આ કાર્યક્રમમાં આપની હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે આપને હાર્દિક નિમંત્રણ છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close