News
વલસાડ રૂરલ પો.સ્ટે.ના પ્રોહીબિશનના બે ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી કાયદાનું ભાન કરાવવા તેમજ ફરીયાદીશ્ન ને ન્યાય અપાવવાના ઉદેશથી OPERATION HUNT વલસાડ જીલ્લા પોલીસ પરા લોન્ચ કરવામાં આવેલ હતું.
જે અંતરીત વલસાડ જીલ્લાના નાસાત ફરતા આરોપીઓનું લિસ્ટ અપડેટ કરી સંલગ્ન કેસને લગતા પેપરો નામદાર કોર્ટ તેમજ પોલીસ સ્ટેશનોમાંથી મેળવી કેસને અને ટેકનિકલ બાબતોનું એનાલીસીસ કરી એલ.સી.બી.સ્ટાફના અધિકારી તેમજ કર્મચારીઓ વધુમાં વધુ આરોપીઓ પકડી પાડવા સારૂ વર્ક આઉટમાં હતા દરમ્યાન એલ.સી.બી વલસાડ આ.પો.કો. વાલજીભાઈ મેરામભાઈ ચૌભાર તથા આ.પી.ડી. સીઈપભાઈ મહેન્દ્રસિંહ ઠાકોર નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી હકીકત આધારે (૧) વલસાડ રૂરલ પોલીમ સ્ટેશન લી. પાટે ગુ.ર.નં.૧૧2000૧૧૨૫૦૪ ૨૭/૨૦૨૫ પ્રોહી એકટ કલમ (એકાઇ) ,૮૧,૯૮(૨),૧૧૬(બ) મુજબ તથા (૨) વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન સી પારે ગુર.નં.૧૧૨૦૦૦૧૧૨૫૦૫૩/૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫(બે) (છ),૮૧,૯૮(૨).૧૧૬(બ) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી ભાવેશભાઈ ઉર્ફે ભાવીન મોહનભાઈ લાખાભાઈ પ્રજાપતી ઉ.વ.૪૩ રહે હાલ મસાટ પંચાયતની પાછળ, પીન્સ બીલ્ડીંગ, પહેલા માળે રૂમ નંબર-૧૦૭સેલવાસ દાદરા અને નગર હવેલી તથા રહે.૮૯ ગાંધીનગર સોસાયટી રાજ એવન્યુ સોસાયટી શીંગણપોર સુરત તથા મુળ રહે -જેતપુર ધોરાજી રોડ જાગૃતીનગર તા.જેતપુર જી. રાજકોટને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો વધુ તપાસ અર્થે વલસાડ રૂરલ પોકરે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.આમ, વલસાડ રૂરલ પો.સ્ટેના પ્રોહીબિશનના ફલ્લે બે ગુનાઓમાં નાસતા કરતા વોન્ટેડ આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડવામાં એલ.મી.બી વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી...
ભાવેશભાઈ 35 ભાવીન મીફનભાઈ લાખાભાઈ પ્રજાપતી ઉવ.૪૩ રહે હાલ પ્રસાદ પંચાયતની પાછળ, પીન્સ બીલ્ડીંગ, પહેલા માળે રૂમ નંબર-૧૦૭ સેલવાસ દાદરા અને નગર હવેલી તથા રહે.ce ગાંધીનગર સોસાયટી રાજ એવન્યુ સોસાયટી શીંગણપોર સુરત તથા મુળ રહે જેતપુર ધોરાજી રોડ જાગૃતીનગર તા.જેતપુર જી.રાજકોટ
વોન્ટેડ ગુનાઓની વિગત-
(૧) વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન થી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૧૨૫૦૪૨૭/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૧૫(એ) (B).૮૧,૯૮(૨),૧૧૬ (ખ) મુજબ
(૨) વલસાડ રૂરલ પોલીમ સ્ટેશન થી પાટે ગુરનં.૧૧૨૦૦૦૧૧૨૫૦૫૭૩/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ કપાએ) (B).૮૧,૯૮(૨),૧૧૬(ખ) મુજબ
→ કામગીરી કરનાર ટીમ:-
સદર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ઉત્સવ બારોટ . બેલ.સી.બી વલસાડ નાઓની મુચના અને સતત માર્ગદર્શન આધારે એલ.સી.બી વલસાડના પોમલ.થી જેજી,પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ. વિજય માધવરાવ પાટીલ તથા આ.પો.કો વાલજીભાઈ મેરામભાઈ ચૌહાણ તથા આ.પો.કો પીધુષભાઈ મહેન્દ્રસિંહ ઠાકોર તથા અ.પો.કો રાજુભાઈ જીણાભાઈ સોલંકી તથા આ.પો.કો સહુલ ગુલાબભાઈ નાવકા તથા આ પો.કો સંજય ઓધવજીભાઈ ચૌહાણ નાઓએ ટીમ વર્કથી કરેલ છે.
Previous article
This Is The Newest Post
Next article
Leave Comments
Post a Comment