કપરાડાના સરપંચ 18 થી 25 તારીખ સુધી એમ સાત દિવસનો lockdown નો જાહેરાત કરી

કપરાડાના સરપંચ 18 થી  25 તારીખ સુધી એમ સાત દિવસનો lockdown નો જાહેરાત કરી 
કપરાડા પંચાયત દ્વારા કપડા ગ્રામ પંચાયતના સભ્યો સાથે મિટિંગ કરી સરપંચ શ્રી ચેંદર ભાઈ-ભાંડુ ભાઈ ગાયકવાડે કપરાડા તાલુકામાં સ્વયંભૂ સાત દિવસનો lockdown કરવાની જાહેરાત કરી છે આ સાથે ગામ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર કારણ સિવાય ઘરની બહાર નહીં નીકળવા માટે લોકોને અપીલ કરી છે 
હાલમાં નોવેલ કોરોના વાયરસને પગ પેસારો ગામડામાં થવા જતા ગ્રામપંચાયતે આ નિર્ણય લીધો એવું તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અગત્યના કામ સિવાય બહાર ન નીકળે સાથે સાથે કપ રાડા પંચાયત વિસ્તારમાં ભરાતા હાટ બજાર મેળાવડા ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ અન્ય કાર્યક્રમ ઉપર ગ્રામ પંચાયતના પરમિશન લેટર બાદ જ આ મેળા કરવા ની જાહેરાત કરી હતી સાથે સાથે તારીખ 18 4 2021 ના રવિવાર ના રોજ થી સ્વયંભૂ lockdown ના પગલે કપરાડાના સરપંચ એ 25 તારીખ સુધી એમ સાત દિવસનો lockdown નો જાહેરાત કરી ગામ લોકોને સહકાર આપવા અપીલ કરી હતી 

જે વ્યક્તિને જરૂરી હોય તેવા લોકો ઘરની બહાર નીકળે તેને માસ ફરજિયાત પહેરવાનું સરપંચે જણાવ્યું હતું કે અગર કોઈ વ્યક્તિમાં કામ વગર બહાર નીકળશે તેને કોરોના ની ગાઈડલાઈન મુજબ 1હજાર રૂપિયાની દંડ કરવામાં આવશે તેમજ lockdown ઉલ્લંઘન કરવા વાળાને 10,000 સુધીનો દંડ કરવાની વાત પણ સરપંચ કરી હતી સાથે સાથે જણાવ્યું હતું કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દૂધ મેડિકલ સ્ટોર,દૂધ તેમજ પંચર ની દુકાન અને હોટલોમાં પાર્સલ સુવિધા અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાની પરમિશન ગ્રામ પંચાયતે આપી હતી
  દર સોમવારે કપરાડા તાલુકામાં જે હાટ બજાર ભરાય છે તેને સૂચના આપતાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત તરફથી બીજી સૂચના ન આવે ત્યાં સુધી હાટ બજાર નહીં ભરવા આદેશ પણ કરાયો હતો હાલના સમયમાં જે વ્યક્તિનું નો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં ૪૫ થી ઉપરના લોકોને વેક્સિનેશન માં લાભ લેવા પણ સરપંચ શ્રી અપીલ કરી હતી

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close