વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા ૮.36 કરોડનો દારૃનો ભિલાડ બોર્ડર ખાતે નાશ કરવામાં આવ્યો હતો

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા ૮.36 કરોડનો દારૃનો ભિલાડ બોર્ડર ખાતે નાશ કરવામાં આવ્યો હતો
વાપી વિભાગમાં આવતા આઠ જેટલા પોલીસ સ્ટેશનોમાં દમણથી ગેરકાયદે રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કેસો મળી આવ્યા હતા જે દારૂ નો ભરાવો પોલીસ સ્ટેશનમાં થતાં આજે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા ૮.36 કરોડનો દારૃનો ભિલાડ બોર્ડર ખાતે નાશ કરવામાં આવ્યો હતો
છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લાના વાપી વિભાગમાં આવતા આઠ પોલીસ સ્ટેશન મથકોમાં દમણ સેલવાસ અને અન્ય રાજ્યોથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં લાવવામાં આવ્યો હોય જેને જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓએ ઝડપી પાડવામાં આવ્યો હતો 

આ મુદ્દામાલ પારડી પોલીસ વાપી પોલીસ ડુંગરા પોલીસ વાપી ઉદ્યોગનગર પોલીસ પોલીસ તેમજ ઉમરગામ પોલીસ મથકમાં ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો 8. ૩૬ કરોડનો હતો જેનો નાશ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા નામદાર કોર્ટની મંજૂરી મેળવી આજે તેનો નાશ કરવામાં આવ્યો હતો
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close