રૂપાણી સરકારે એમ્બ્યુલન્સની સાયરન પર પ્રતિબંધ લગાવ્યો, સાયરનનો અવાજ સાંભળીને લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે


રૂપાણી સરકારે એમ્બ્યુલન્સની સાયરન પર પ્રતિબંધ લગાવ્યો, સાયરનનો અવાજ સાંભળીને લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે 
રાજ્યમાં બેકાબૂ કોરોનાની સ્થિતિએ સામાન્ય માણસની ઉંઘ ઉડાડી દીધી છે.ત્યારે રાત્રિ કરફ્યૂ દરમિયાન 108 એમબ્યુલન્સને સાયરન વગાડવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. ખાનગી એમબ્યુલન્સના સાયરનને લગાડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
 જોકે રાત્રિદરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે અને આ ડરનો માહોલ ઉભો ન થાય માટે રાત્રિ દરમિયાન એમબ્યુલન્સની સાયરન લગાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close