તા.૨૮ ના રોજ ડાંગના ભવાનદગડ ખાતે આંબા ફાલની હરાજી થશે

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૬: ડાંગ જિલ્લાના મદદનીશ બાગાયત નિયામકના તાબા હેઠળ ભવાનદગડ ગામે આવેલ ફળરોપ ઉછેર કેન્દ્ર ખાતે આગામી તા.૨૮/૫ /૨૦૨૧ ના રોજ બપોરે ૧૨;૩૦ કલાકે આંબા ફાલની જાહેર હરાજી હાથ ધરવામા આવનાર છે.
                       ફાઈલ તસવીર
            જેમાં રસ ધરાવતા ઇજારદારોને આથી જાણ કરવામા આવી છે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે મદદનીશ બાગાયત નિયામકની કચેરી, આહવા, જિ.ડાંગ, સંપર્ક નંબર ; ૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવા એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close