News
વલસાડ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીનું સ્થળાંતર કરાયું
માહિતી બ્યુરો : વલસાડઃ તા.૩૧: વલસાડ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જિલ્લા સેવાસદન-૧, જૂની બહુમાળી બિલ્ડિંગ, પાંચમાં માળે કાર્યરત હતી, જેનું સ્થળાંતર કરતાં હાલ આ કચેરી, જૂની ટેલીફોન એ્ક્સચેન્જ ઓફીસ પહેલો માળ, રૂમ નં.૧૦૬, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ-૩૯૬૦૦૧ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે.
જેની સંબંધિતોને નોંધ લેવા વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આર.ગવલી દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment