ગૂગલ ફોટોઝ પર અપલોડ કરવા માટે રૂપિયા આપવા પડશે. પૈસા કેટલા આપવા પડશે અને કેટલા દેવા પડશે શું ગૂગલ પ્લાન આ મામલે આગળ બતાવશે.

Google Photos મામાલે છેલ્લા ઘણા દિવસોથી તમે અહેવાલ સાંભળ્યા હતા, જેમાં 1 જૂથી ફ્રી ફોટોઝ અપલોડ નહી થઈ શકે પરંતુ વાત ફકત આટલે સુધી અટકશે નહીં. કારણકે 1 જૂનથી વધારે અસર gmail એકાઉન્ટ પર અસર પડવાની છે. 
            પ્રથમ વસ્તું એ છે કે જો તમે તમારા ફોટોઝનું બેકઅપ માટે google photosનો વપરાશ કરો છો તો તે આવતીકાલથી ફ્રી નહી થાય,પ્રથમ વસ્તું એ છે કે જો તમે તમારા ફોટોઝનું બેકઅપ માટે google photosનો વપરાશ કરો છો તો તે આવતીકાલથી ફ્રી નહી થાય, બીજી વસ્તું તમારે એ સમજવું પડશે કે ગૂગલમાં ફોટોઝમાં કેટલી રીતના ફોટોઝ અથવા વીડિયો અપલોડ થાય છે.
આવતીકાલથી ત્રણેય ક્વોલીટી ફોટોઝ અથવા વીડિયો ગૂગલ ફોટોઝ પર અપલોડ કરવા માટે રૂપિયા આપવા પડશે. પૈસા કેટલા આપવા પડશે અને કેટલા દેવા પડશે શું ગૂગલ પ્લાન આ મામલે આગળ બતાવશે. આ માટે એ પહેલા જાણો તે તમને શું મળી રહ્યું છે.
      જો તમે જીમેલનો વપરાશ કરી રહ્યા છો તો તમને 15gb સ્પેસ મળશે. આ સ્પેસ ફક્તને ફક્ત ફોટોઝ અને વીડિયો અપલોડ કરવા માટે નથી પરંતુ આ સ્પેસમાં તમામ વસ્તુઓને આવરી લેવામાં આવશે, ત્યારે આ સ્થિતિમાં હાર્ડકોર સ્માર્ટફોન્સ યુઝર્સ માટે આ સ્પેસ વધારે નથી, પહેલા તમારા બેકઅપ ફોટોઝનું શું થશે ? આ મોટો સવાલ છે.
      આ મામલે ગુગલે અહિંયા થોડીક રાહત આપી છે. જેમાં એક જૂનથી પહેલા તમારા ગૂગલ પર જેટલા ફોટોઝ અને વીડિયો સ્ટોર છે તેમાં કોઈ બદલાવ કરવાની જરૂરીયાત નથી. કારણકે ગૂગલે જણાવ્યું કે તે 15gb સ્પેસમાં ગણાશે નહી. જો તમે જૂના ફોટોગ્રાફ્સને છોડી શકો છો અને પછી ક્યારેક ક્યારેક વપરાશ કરી શકો છો. જો તમે કાલથી ઓકાઉન્ટમાં 15gb ફુલ દેખાશે તે તમારે કાંતો ઈમેલ અથવા તો ફોટોઝ્સ ડિલીટ કરવા પડશે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close