વલસાડ જિલ્લા રોજગાર કચેરીનું સ્‍થળાંતર કરાયું


માહિતી બ્‍યુરો : વલસાડઃ તા.૨૮: વલસાડ જિલ્લા રોજગાર કચેરી જિલ્લા સેવાસદન-૧, ચોથા માળે કાર્યરત હતી, 
  જેનું સ્‍થળાંતર કરતાં હાલ આ કચેરી, નગરપાલિકા બિલ્‍ડિંગ, પહેલા માળે, મીટિંગ હોલ, વલસાડ ખાતે સ્‍થળાંતરિત કરવામાં આવી છે. જેનો ફોન નંબર ૦૨૬૩૨-૨૪૪૪૦૯ છે. જેની સંબંધિતોને નોંધ લેવા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close