News
‘તારક મહેતા’ની સોનુએ શેર કરી બિકિની તસવીર, જોતા જ ચાહકોના હોંશ ઉડી ગયા હોશ અને PHOTOS થયા વાયુવેગે વાયરલ
ટીવીનો સૌથી જાણીતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લાંબો ચાલનારો શો છે. આ શોએ હાલમાં જ 3 હજાર એપિસોડ પુરા કર્યા છે. આ શોના ભૂમિકા નિભાવતા કલાકારોએ દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીઆરપીની રેસમાં ટોપ 5માં જગ્યા બનાવી છે.
આ બધા વચ્ચે શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી ચર્ચામાં આવી ગઈ છે. નિધિ ભાનુશાલીએ ઘણા સમય પહેલા શોને અલવિદા કહી દીધું છે. હાલમાં જ નિધિ આ શોને લઈને નહીં પરંતુ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે.
નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયામાં તેની બિકીની તસ્વીર શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, નિધિ ભાનુશાલી આત્મા ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુનો રોલ નિભાવ્યો હતો. આ શોમાં સોનુ સીધી-સાદી યુવતીના રોલમાં નજરે ચડે હતી. સોનુ અસલી જિંદગીમાં ઘણી બોલ્ડ છે.
વાયરલ થઈ રહેલી તસવીરોમાં નિધિ બીચ પર બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. બ્લેક તેના આ ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. નિધિ બ્લુ અને બ્લેક સ્વિમ આઉટફિટમાં સમુદ્રની લહેર સાથે પોઝ આપતી નજરે પડે છે.
નિધિ ભાનુશાળીના ફેન્સ તેમની આ તસવીરો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર નિધિની ઘણી અલગ-અલગ તસ્વીરો છે, જેમાં તેમને ઓળખવી ખૂબ મુશ્કેલ છે. ટપ્પુ સેનાની મજબૂત કડી બની રહેલી સોનુ હવે મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખરેખર આશ્ચર્યજનક છે. આ તસવીરોમાં ચાહકોને સોનુને ઓળખવું મુશ્કેલ થઈ શકે છે.
વર્ષ 2012 માં, નિધિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું અને તે 7 વર્ષથી વધુ સમયથી શો સાથે સંકળાયેલ હતો. તેણે 2019 માં આ શો છોડી દીધો હતો.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment