વાપી શહેર ભાજપ દ્વારા સુલપડમાં અનાજ અને માસ્ક તેમજ સેનીટાઇઝર વિતરણ કરાયું

નરેન્દ્રભાઈ મોદી સરકાર ના સફળ સાત વર્ષ પૂર્ણ થતાં આ અવસરે વાપી શહેર ભાજપ સંગઠન દ્વારા સેવા એ જ સંગઠન કાર્યક્રમ વાપી શહેરમાં ચાલી રહ્યો છે જે અંતર્ગત જેના ભાગરૂપે આજે વાપીના વિવિધ વિસ્તારોમાં ભાજપ સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ ની આગેવાનીમાં સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઇ હતી.
   જેમાં સુલ્પડ વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાંતિથી વિતરણ અને સેનેટાઈઝર તેમજ માસ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સંગઠન પ્રમુખ સતીશ પટેલ સંગઠન મહામંત્રી દિલીપભાઈ પાટીલ નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ તેમજ ચૂંટાયેલા સભ્યો સોશિયલ મીડિયા સેલના સભ્યો હાજર રહ્યા હતા અને ત્યારબાદ સંગઠન દ્વારા કેન્દ્ર સરકારના સાત વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિકાસના કામો અંગે વિગતવાર ચર્ચા કરી મતદારો સુધી અને ઘરે પહોચાડવાનું કાર્ય શરૂ કરાયું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close