News
વેલસ્પન ગ્રૂપ એ તેના કર્મચારીઓ માટે રસીકરણ ઝુંબેશ જાહેર કરી એકમોના કામ કરતાં અંજાર વાપી અને ઝઘડિયા કર્મચારીઓ કામદારોને કોરોના રસી આપવાની પહેલની શરૂઆત કરી છે.
ભારતના ઝડપથી વૃદ્ધિ પામેલા વૈશ્વિક સમૂહમાંથી એક વેલસ્પન ગ્રૂપ એ અંજાર તેમજ વાપીના તેના કર્મચારીઓ માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે કંપનીએ ગુજરાતના અંજાર વાપી અને ઝઘડિયા એકમોમાં સાથે એક સાથે વિવિધ સ્થળો ખાતે કર્મચારીઓને રસી આપવાના લક્ષ સાથે વિગતવાર યોજના ઘડી કાઢી છે
તબક્કાવાર રીતે તેના અન્ય સ્થળે પણ શરૂ કરી છે લાભાર્થીઓ માં ૪૫ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓનો સમાવેશ થાય છે બીજા લોજ ની વાટ જોતા હોય તેમને અગ્રતા અપાશે જે પછી સહ માંગી ધરાવતા કર્મચારી ઓને અગ્રતા અપાશે વેલસ્પન અને રસીકરણ કેન્દ્ર માં કઠોર સુરક્ષા પ્રોટોકોલનો અમલ કર્યો છે અને પુરુષો માં શારીરિક અંતર જળવાઈ રહે તેની ખાતરી રાખશે શારીરિક સંપર્ક ઓછામાં ઓછો થાય તે માટે વેટીગ રસીકરણ અને નિરીક્ષણ માટે ભરપૂર હવા-ઉજાસ સાથેના ત્રણ અલગ રૂમ રાખ્યા છે સાઇટ પર લાભાર્થીઓ કર્મચારીઓની લઘુતમ મધ્યસ્થીથી સુસંગત રૂમ સુધી સુવિધાજનક પહોંચી શકે તે માટે જમીન પર નિશાન કરવામાં આવ્યા છે
આ ઝુંબેશની દેખરેખ માનવ સંસાધન અધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે સહયોગમાં રસીકરણ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે વેલસ્પન ગ્રુપના ચેરમેન b k goenka એ આ વિશે જણાવ્યું કે વેલસ્પન માં અમે માનીએ છીએ કે આવા અભૂતપૂર્વ સમયમાં સંસ્થા જેની પર ઉભી હોય તેના મૂલ્યો પ્રદર્શિત થાય અમે અમારા કર્મચારીઓના માનસિક શારીરિક અને નાણાકીય કલ્યાણની ખાતરી રાખવા માટે અગ્રતા આપીએ છીએ અને તે દિશામાં સતત પ્રયત્નશીલ છીએ રસીકરણ ઝુંબેશ આ દિશામાં વધુ એક પગલું છે આ પહેલ થકી અમારું લક્ષ અમારા કર્મચારીઓને હસીને આસાન અને ઝડપી પહોંચ આપીને કોરોના સામે લડાઈમાં ટેકો આપવાનું છે વેલસ્પન ને હાલ કોરોના સાથેના સંઘર્ષમાં જીવ ગુમાવનાર કર્મચારીઓના પરિવારને આર્થિક સહાયતા સહિત આવી અનેક પહેલો હાથ ધરી છે જેમાં તેમના રહેવા નો ખર્ચ શિક્ષણ, આરોગ્ય, વીમા ની સંભાળ લેવાનો સમાવેશ થાય છે સભ્યો માટે બેડ મેડીકલ consideration અને પરીક્ષણ સહિત વિવિધ આવશ્યકતાઓ ઝંઝટ મુક્ત રીતે સ્ત્રોત તરીકે કટોકટીઓ માટે પણ ના સંસાધનો અને નેટવર્કનો લાભ લેવા મદદરૂપ ખાવા માટે covid કેર સેન્ટરો અને warroom પણ આપ્યા છે કંપની જાન સત્રને આહાર શાસ્ત્રીઓને રોકવા સહિત માનસિક શારીરિક સામાજિક કલ્યાણ કાર્યક્રમો પણ રજૂ કર્યા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment