News
વાપીમાં શહેર નોટિફાઇડ અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો જેમાં ૧૧૦ બોટલ રક્ત કરાયું
વાપીમાં શહેર નોટિફાઇડ અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો કોરોના મહામારીમાં રક્તની ખૂબ જ જરૂરિયાતને ધ્યાને લઈ બે બોટલ રક્ત ભેગું કરવા ના લક્ષણો સાથે આ કેમ્પ યોજાયો હતો જેમાં ૧૧૦ બોટલ રક્ત કરાયું હતું
વાપી નોટિફાઇડ અને વાપી શહેર અને વાપી તાલુકા ભાજપ સંગઠન દ્વારા સહિયારા પ્રયાસથી રક્તદાન શિબિર આયોજિત કરી હતી જેમાં ૧૦૦ બોટલ રકત ભેગું કરવાનું લક્ષ્યાંક સામે 110 બોટલ રક્ત ભેગું કર્યું હતું સેવા સપ્તાહ ના ભાગરૂપે હાલની મહામારીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જનતાની પડખે ઊભા છે જે અંગે આજે વાપી જીઆઇડીસીના ગુંજન ખાતે આવેલા lions blood bank પરિચયમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ભાજપના કાર્યકર્તાઓ નો ઉત્સાહ વધાર્યો હતો
આ કાર્યક્રમ પ્રદેશ ભાજપના સેવા સપ્તાહના જનહિતના અંતર્ગત યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંત પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ મહામંત્રી દિલીપભાઈ પાટીલ સુધીર ભાઈ સાવલિયા વાસુદેવ સુથાર રાકેશભાઈ પટેલ જિલ્લા સંગઠનના કૈલાશ ભાઈ પાટીલ નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ પૂર્વ વાપી શહેર પ્રમુખ મિતેશ ભાઈ દેસાઈ યુવા મોરચા મહિલા મોરચા તેમજ સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ જોડાયા હતા સાથે ભાજપના સક્રિય કાર્યકર્તાઓ અને લાયન્સ ક્લબના કાર્યકર પણ ઉત્સાહથી સેવાયજ્ઞમાં જોડાયા હતા અને સોની નોટ બોટલ એકત્ર કરવાના લક્ષ સાથે ભાજપના કાર્યકર્તાઓ આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા અંતે 110 યુનિટ રકત ભેગું કર્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment