વાપી પોલીસે ગઇ મોડી રાત્રિએ મોરાય પાસેથી innova કાર અને હુન્ડાઈ માં લાખોનો પ્રોહી મુદ્દામાલ ઝડપી બે આરોપીને જેલ ના સળિયા ગણતા કરી દીધા છે.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનના રજનીકાંતભાઈ રમેશભાઈ ને બાતમી મળી હતી કે મોરાઇ વેલસ્પન કંપની ની બાજુમાં દમણ થી આવતા બે વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોરાઇ ફાટક થઈને હાઇવે સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે રમેશભાઈ રજનીકાંત વાપી ટાઉન પી.આઇ શ્રી સરવૈયા સાહેબને આ બાબતે માહિતી આપતાં પીઆઇ સહિતની ટીમ ઘટના સ્થળે જય વોચ ગોઠવી હતી 
મોરારી પાસે ઉભો કરેલ ચેક પોસ્ટ માણસો અને વાપી ટાઉન ની ટીમ દ્વારા ગોઠવાયેલા હોય તે સમય દરમિયાન બાતમી વાળી ગાડીઓ ઇનોવા અને હોન્ડાઈ કંપનીની ગાડી આવતા તેઓને ઉભી રાખવા હાથ ઈશારો કરતા એ ઉભી ન રહેતા પોલીસ સ્ટાફ દ્વારા વેલસ્પન કંપની નજીક રાખવામાં બેરેકેટ આડા રાખી ગાડી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બુટલેગર ઉતાવળ કરવા જતાં તે દરમિયાન ગાડી દીવાલ અથવા વિજપોલ સાથે અથડાઇ જતા ગાડીનું ટાયર ફાટી ગયું હતું 
આ દારૂના જથ્થા સાથે ગાડી ચાલક અને અન્ય એક ઈસમ એમ કુલ ચાર જણા ગાડીમાં હોય બંને ગાડી મળીને બે જણા નાસી જવામાં સફળ થયા હતા અને બે જણાને વાપી પોલીસે એક લાખ ૯૫ હજારનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ તેની અંગ ઝડપી અને ઈનોવા ગાડી અનેhyundai ગાડી ને પોલીસે પોતાના કબજામાં લઇ ફુલમાલ 17 લાખ થી ઉપરની કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 દારૂ સાથે પકડાયેલા આરોપી પુરણ સિંહ અને આશિષને હાલ મેડિકલ કરવા મોકલી આપેલ હોય તેમજ અન્ય બે વોન્ટેડ આરોપીને શોધી કાઢવા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કરેલ છે.
આ કામગીરીમાં વાપી જી.આઇ.ડી.સી સરવૈયા તેમજ રજનીભાઈ, કોસ્ટેબલ કમલેશભાઈ, કોન્સ્ટેબલ તેમજ ચેકપોસ્ટના માણસો સાથે ટીમ બનાવી ગુજરાત માં ભારતીય બનાવટનો દારૂ લઇ જતાં બે આરોપીને વાહનો સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close