વાપી એસ ટી ડેપો ના શ્રી નારણભાઇ રોહિત ને માત્ર મુસાફર નો ફોન ઉપર બરાબર વાત ન કરવા બદલ સસ્પેન્ડ નો ઓર્ડર :- મુસાફર ની કોઈ લેખિત ફરિયાદ વિના એક ટ્રાફિકકન્ટ્રોલર સપેન્ડ અધિકારીની વ્હાલા દવાલા નીતિ

વલસાડ એસ ટી વિભાગના પરિવહન અધિકારી શ્રીમતિ ગણાવા મેડમ દ્વારા વાપી એસ ટી ડેપો ના શ્રી નારણભાઇ રોહિત ને માત્ર મુસાફર નો ફોન ઉપર બરાબર વાત ન કરવા બદલ સસ્પેન્ડ નો ઓર્ડર કરવામાં આવેલ છે. 
મુસાફર ની કોઈ લેખિત ફરિયાદ વિના એક ટ્રાફિકકન્ટ્રોલર ને સપેન્ડ કરવું કેટલું યોગ્ય કેવાય કોઈ પણ જાતની તપાસ કર્યા શિવાઈ તેમને સસ્પેન્ડ કરી વલસાડ વિભાગ ના અધિકારી શુ સિદ્ધ કરવા માંગે છે જેતે દિવસે વાપી ના Ati ની ફરજ 12.00 વાગ્યા થી 20.00 વાગ્યા ની હોવા છતાં તેઓ નો રિપોર્ટ વિભાગીય પરિવહન અધિકારી એ ડેપો મેનેજર વાપી પાસે મંગાવેલ તેમ છતાં વ્હાલા દવાલા નીતિ ને આધીન આજે વાપી ડેપો માં માત્ર એક ટ્રાફિક કેન્ટ્રોલર ને સપેન્ડ કરતા વલસાડ વિભાગમાં એમના વિરુદ્ધ ઘેરાં પ્રત્યાઘાત પાડવા પામેલ છે થોડાં દિવસ અગાઉ પણ વાપી ડેપો ના કંટ્રોલર ને TC પોઇન્ટ નો ફોન ખરાબ બંધ હાલત મા હોવાથી અને ati ને જાણ કરવા છતાંય સસ્પેન્ડ કરેલ હતા તો શું માત્ર નાના કામદાર જ જવાબ દાર હોય છે.
અધિકારી કરે એ ભુલ કહેવાય અને નાનો માણસ નિર્દોષ હોવા છતા ગુનેગાર કહેવાય ATI ફરજ ના ટાઇમ સુઘી ડેપો હાજર રહેતા હોય તો કોઈ નિર્દોષ નો ભોગ ના લેવાય જવાબદાર ફકત tc નહી ati પણ છેે. જે સમયે કંટ્રોલમાં જેે કર્મચારી ફરજ પર હાજર એ .ટી .આઇ( આશી.ટ્રાફિક ઇન્સ્પેક્ટર)  તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવેે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જોકેે આ બાબતેેેેેેેેેેેેેેેે   કંટ્રોલમાં ફોન કરનાર મુસાફરો દ્વારા કોઈ પણ લેખિતમાં ફરિયાદ ન કરવા છતાં વહિવટી વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું તે ખૂબ જ શરમજનક કહેવાય કારણકે વગર વાત gunai સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને નાના કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે એ યોગ્ય ન કહેવાય.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close