વાપી પોલીસે સુલપડથી ૭.૫૫૬ કિ.ગ્રા.ગાંજા સાથે 3 આરોપીને રૂ .૮૧,૦૬૦ / - ના મુદામાલ સાથે પકડી પાડયા.પોલીસે નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સીસ એકટ ૧૯૮૫ ની કલમ .૮ ( સી ) , ૨૦ બી , ૨૯ મુજબ ગુનો દાખલ કર્યો.

વાપી ટાઉન પો.સ્ટે .નાઓ ને NDPS કેસ અંગે ખાનગી રાહે હક્કિત મેળવતા હતા તે વખતે વાપી ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ .બી .જે.સરવૈયા નાઓને મળેલ ચોક્કસ આધારભુત બાતમી હકિકત આધારે વાપી , ભડકમોરા , સુલપડ , ભોલેબાબા મંદિર નજીક આવેલ આરોપી મનોજકુમાર જગદેવસીંગ ઠાકુરના કબજાની ઝુંપડીમાં તા.વાપી જી.વલસાડ ખાતે રેઇડ કરતા આરોપીઓ ( ૧ ) મનોજકુમાર જગદેવસીંગ ઠાકુર (૨ ) ભુષણ જામુનભાઇ ચોરસીયા ( 3 ) અભીષેકકુમાર અશોકસિંહ નાઓ તેમની કન્ધાની ઝુપડીમાં એક પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં વનસ્પતી જન્ય ગાંજો ૭.૫૫૬ કિ.ગ્રા . જેની કિ.રૂ. ૭૫,૫૬૦ / -નો વગર પાસ પરમીટે રાખી તથા તેમની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૫,૫૦૦ / - મળી કુલ્લે રૂ .૮૧,૦૬૦ / - ના મુદામાલ સાથે પકડી વાપી ટાઉન પોલીસ સ્ટેશન નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સીસ એકટ ૧૯૮૫ ની કલમ .૮ ( સી ) , ૨૦ બી , ૨૯ મુજબ ગુનો શોધી કાઢી પ્રશસનીય કામગીરી કરવામાં આવેલ છે.
આરોપીઓએ તેમના કન્ધા માથી કલ્પે કરેલ વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી સચિન્દરકુમાર પાટીલ રહે .ગોદાવરી નદીની બાજુમાં , નાશીક , મહારાષ્ટ્ર નાની પાસેથી લાવેલ હોવાનુ જણાવેલ અને સદર પકડાયેલ આરોપીઓનુ કોરોના ( COVID - 19 ) અંગેનુ મેડીકલ કરાવી તેઓને અટક કરવા ઉપર તેમજ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે 
આ કાર્યવાહીમાં  પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ તથા મે નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એમ.જાડેજા સા.વાપી વિભાગ વાપી નાઓના સીધા માર્ગ દર્શન અને સુચના હેઠળ પો.ઇન્સ .બી.જે.સરવૈયા તથા પો.સ.ઇન્સ . એચ.પી.ગામીત તથા સાથેના સ્ટાફના એ.એસ.આઇ અનિલકુમાર આત્મારામ પાટીલ તથા હે.કો. મહેન્દ્રસીંહ નારાયણસીંહ તથા લોકરક્ષક દિનેશકુમાર રામજીભાઇ તથા પો.કો.નિતીનભાઇ નટુભાઇ તથા લોકરક્ષક રોહિત રાજુભાઇ ડ્રા.હે.કો રાકેશભાઇ ઠાકોરભાઇ તથા ડ્રા.હે.કો. ફતેસીંહ અર્જુનસીંહ ખુબજ સરસ કામગીરી કરી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close