News
73 મો પ્રજાસકતા દિન ના દિવસે દર વર્ષ ની જેમ GVK EMRI દ્વારા બેસ્ટ કામગીરી માટે બધા GVK ના પ્રોજેક્ટ ને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવે છે.
આજ રોજ 73 મો પ્રજાસકતા દિન ના દિવસે દર વર્ષ ની જેમ GVK EMRI દ્વારા બેસ્ટ કામગીરી માટે બધા GVK ના પ્રોજેક્ટ ને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે કોવિદ ની મહામારી ના કારણે 26 જાન્યુઆરી(પ્રજાશક્તા દિન ) સન્માનિત કરવાનો નો કાર્ય ક્રમ મૂલ્કીત કરવા માં આવિયો હતો.
GVK EMRI ના જુદા જુદા પ્રોજેક્ટ ના બેસ્ટ કામગીરી ને વલસાડ ડિસ્ટ્રિક્ટ ના CDHO sir Anil Patel, AMO sir Dr A K Singh sir, DLO sir Dr HUK sir દ્વારા સર્ટિફિકેટ આપી ને સન્માનિત કારિયા હતા
2)આરોગય સંજીવની award બેસ્ટ
Laboratory Technician (Neha ઠાકોર )
3) આરોગ્ય Sanjeevani એવોર્ડ બેસ્ટ Driver ( Printesh Patel)
4) આરોગય સંજીવની એવોર્ડ બેસ્ટ Pharmacist (Brijesh Patel) Navsari district
5)આરોગ્ય સંજીવની એવોર્ડ best Paramedic ( Bhavna Patel) navsari district
6)108 award બેસ્ટ Pilot ( Arvind Patel)
7) 108 saviour award best EMT (i) Prakash Patel (2) Sanjay Ghalnak
Previous article
Next article
Leave Comments
Post a Comment