૫/૧૨/૨૦૨૧ ના રોજ કરાટે કલર બેલ્ટ ની સ્પર્ધા ( એક્ઝામ ) યોજાઈ હતી

ડાઈવીન સ્પોર્ટસ એન્ડ શોટોકાન રેયુ ચીડોકાઈ કરાટે ડુ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત તા- ૫/૧૨/૨૦૨૧ ના રોજ કરાટે કલર બેલ્ટ ની સ્પર્ધા ( એક્ઝામ ) યોજાઈ હતી જેમાં પારડી એકેડમીના કરાટે રમતવીરો એ ભાગ લીધો હતો.
રમતનું સુંદર પ્રદર્શન કરતાં એકેડમી નું સારું રિઝલ્ટ જોવા મળ્યું છે ઉત્તરણી થયેલ ખેલાડીઓનું સન્માન સમારોહ તા- ૨૭/૧/૨૦૨૨ ના રોજ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ પારડી ખાતે રાખવામાં આવ્યો હતો 
આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી તરીકે અશોકકુમાર એન. ટંડેલ ( જોઈન્ટ સેક્રેટરી તથા નેશનલ કોચ ગુજરાત ) ઉપસ્થિત રહ્યાં હતાં. આમંત્રિત મહેમાનનાં વરદ હસ્તે કલર બેલ્ટ તથા સર્ટિફિકેટ ઉત્તરણીય થયેલ ખેલાડીઓ ને સર્મપિત કર્યા હતાં. પારડી એકેડમી ના સેન્સેઈ વિગ્નેશભાઈ બી. પટેલ તથા સેન્સેઈ હિતેશભાઈ પટેલ ચીફ ઈન્સ્પેકટર ગુજરાત ના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close