મિતેશભાઇ ઈશ્વરભાઈ પટેલ સારી કામગીરીને લઇને જિલ્લામાં હોમગાર્ડ દળ નું નામ રોશન કરતા તેઓને રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્ર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી.

હોમગાર્ડદળના વલસાડ જિલ્લાના વાપી યુનિટના ઓફિસર કમાન્ડિંગ કંપનીના કમાન્ડર શ્રી મિતેશ ભાઇ ઈશ્વરભાઈ પટેલને હોમગાર્ડઝદળમાં ઘણા સમયથી ઉત્કૃષ્ઠ પ્રસંશનીય સેવાઓની કદરરૂપે  મહામહિમ શ્રી રાષ્ટ્રપતિનો ચંદ્રક એવોર્ડ માટે પસંદગી થયેલ છે.
જે માટે વલસાડ જિલ્લાના હોમગાર્ડઝ દળમાં આનંદની લાગણી વ્યાપી છે જિલ્લા કમાન્ડર મહેશ વી આચાર્ય દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close