News
છરવાડા પંચાયતમાં વિજયભાઈ છોટુભાઈ પટેલને તમામ સભ્યોએ ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરાઈ.
વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ઉપ સરપંચની ચૂંટણીમાં છેલ્લા ત્રણ ટર્મથી અલગ-અલગ વોર્ડમાંથી ચૂંટણીમાં વિજેતા બની રહી સેવા આપી રહ્યા હતા.એવા વિજયભાઈ છોટુભાઈ પટેલને સરપંચશ્રી યોગેશભાઈ રામુભાઈ પટેલ તેમજ તેમની સાથે ચૂંટાયેલા તમામ સભ્યો શ્રી વિજયભાઈ છોટુભાઈ પટેલને ઉપસરપંચ તરીકે બિનહરીફ પસંદ કર્યા હતા
Previous article
Next article
Leave Comments
Post a Comment