News
જય આદિવાસી માહા સંઘ કપરાડા ના પ્રમુખ ભાસ્કરભાઇ પી શિંગાડે.અને અંન્ય આગેવાનો મળી મે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
કપરાડા તાલુકા દિવસી આબાજંગલ નારવડ કરજુન બારપુડા હુન્ડા સુથારપાડા વિભાગમાં વિધુતબોડ કપરાડા લાઇટ બીલમાં આગલી બાકી પાસલી બાકી આરીતે વષૉથી લુંટ ચલાવી રહ્યા હોય જેમાં આદિવાસી ભોળી ભાળી પ્રજા લુટાય રહી છે જેયરે પ્રસાશન કેમ અધિકારી સામે પગલાં ભરતી નથી એ ચર્ચા નો વિષય છે
બીજી બાજુ બરોડા ગુજરાત ગામિણ બેંક સુથાર પાડા 15થી20 કિલોમીટર દુર થી આદિવાસી પ્રજા લેવડ દેવડ માટે આટા મારે છે દર દિવસ સે એક વાત કંનેકન્ટવિટી નથીં શું ગરીબ અજ્ઞાન પ્રજા કોની પાસે રજૂવાત કરવા જશે જે બદલ જયઆદિવાસી માહા સંઘ કપરાડા ના પ્રમુખ ભાસ્કરભાઇ પી શિંગાડે. પેસા એકશન મંચ કપરાડા પ્રમુખ જયન્દૢર ભાઈ ગાવિત. દિવસી ના સરપંચ દિનેશ ભાઈ ગાવિત ચેતાભાઇ દોડકા અંન્ય આગે વાનો મળી મે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું જય આદિવાસી જય જોહર
Previous article
Next article
Leave Comments
Post a Comment