News
પાવરગ્રીડ વેસ્ટ ઝોન-2 ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી એ સુરેન્દ્રનજીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ જી સાથે સૌજન્ય મુલાકાત લીધી
માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે આ રાજ્યમાં પાવર ગ્રીડને વધુ આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ અને સુચારૂ બનાવવા માટે આગામી સમયમાં તેમના દ્વારા પાવરગ્રીડને સંપૂર્ણ સહયોગ અને સહકાર આપવા પ્રોત્સાહિત અને ખાતરી આપી છે.
પાવર ગ્રીડના પશ્ચિમ ઝોનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સુરેન્દ્રજીએ જણાવ્યું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ દ્વારા વિકાસના કામોને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેના કારણે આગામી તમામ સરકારના નવા પ્રોજેક્ટો.તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે સફળતા પ્રાપ્ત થાય છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment