News
નાની દમણ પોલીસ સ્ટેશન નવું બનાવવાનું હોવાથી,નાની દમણ પોલીસ સ્ટેશનનું સ્થળાંતર કડૈયા પોલીસ સ્ટેશન, કડૈયા ગામમાં કરવામાં આવેલ છે.
નાની દમણ પોલીસ સ્ટેશન નવું બનાવવાનું હોવાથી, હાલમાં નાની દમણ પોલીસ સ્ટેશન બંધ કરીને નાની દમણ પોલીસ સ્ટેશનનું સ્થળાંતર કડૈયા પોલીસ સ્ટેશન, કડૈયા ગામમાં કરવામાં આવેલ છે,
જેથી પોલીસ ને લાગતી કોઈપણ કાર્યવાહી કરવી હોય તો તે કડૈયા પોલીસ સ્ટેશન પર સંપર્ક કરે અને નાની દમણ પોલીસ સ્ટેશનની સુવીધા ચાલુ રાખવા માટે PWD જેટી પાસે નાની દમણ બીટ પોસ્ટની સુવીધા ચાલુ રાખવામા આવેલ છે.
ફોન નં. 0૨૬૦-૨૨૨૫૪૯૯૯
Previous article
Next article
Leave Comments
Post a Comment