News
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની સ્થાપ્નાને 50 વર્ષ પણ પૂર્ણ થયા
વાપીમાં ઉદ્યોગોની સ્થાપના બાદ વહિવટીય જરૂરિયાત માટે 1971માં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસો સિએશનની સ્થાપના કરવામાં આવી હતી. જેના ફાઉન્ડર પ્રમુખ તરીકે જાણીતા ઉદ્યોગપતિ રજ્જુ ભાઇ શ્રોફ બન્યા હતાં.
કિશન મશરૂવાલા (1974-75),સતિષ ઝવેરી (1975-76)
કિશન મશરૂવાલા (1976-77),
રજ્જુભાઇ શ્રોફ (1977-78),
મનોજ ઓઝા (1978-79)
કલ્યાણ બેનરજી (1979-80),
ઇન્દુબેન વૈધ, (1980-81)
રવિન દફતરી (1981-82)
,કલ્યાણ બેનરજી (1982-83)
,અશોક ઝવેરી (1983-85)
સતિષ ઝવેરી (1985-87,એ.કે.શાહ (1988-89)
,કેપ્ટન એ.જી.દેવ (1989-91)
મનોજ ઓઝા (1991-93),
આર.આર.દેસાઇ (1993-95),
અનિલ મરચન્ટ (1995-97)
વિનોદ મેહરા (1997-99)
મુકેશ નગરશેઠ (1999-2000)
,કલ્પેશ શાહ (2001-3)
,સુમન ભાવસાર (2003-5)
કિરિટ મહેતા (2005-7)
શિરિષ દેસાઇ (2007-9)
,મહેશ પંડયા (2009-11,અશોક શુક્લા (2011-13),
શરદ ઠાકર(2013-2015)
યોગેશ કાબરિયા (2015-2017),
હિતેન્દ્ર ઠક્કર (2017-18), ચંદુભાઇ પંડયા (2018),પ્રકાશ ભદ્રા(2018થી 2021)
અને હાલ કમલેશ પટેલ (વડીલ) જવાબદારી સંભાળી રહ્યાં છે.
1971માં વીઆઇએની સ્થાપના બાદ મેમ્બરોનો પણ વધારો થતો ગયો હતો. હાલના સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે વીઆઇએમાં 1133 મેમ્બરો હાલ નોંધાયેલા છે. જેમા એન્જીનિરીંગ, કેમિકલ, પેકેજિંગ ,ટેક્સટાઇલ સહિતના એકમોના પ્રતિનિધિઓ છે. કેમિકલ એકમોના મેમ્બરો વાપી ગ્રીન એન્વાયરોના મેમ્બરો છે. મેમ્બરોને તમામ સુવિધા મળી અને પ્રશ્નો ઉકેલાઇ તે દિશામાં વીઆઇએની ટીમ કામગીરી કરી રહી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment