સૂર્યનમસ્કાર નો કાર્યક્રમ 9.02.22.ને બુધવારના રોજ રાખવામાં આવ્યો હતો.એમાં 40 યોગ શિક્ષકો ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

KBS કૉલેજ યોગ ગ્રુપ, ચણોદ કૉલોનીના શીતલ બેન ઘ્વારા યોગ શિક્ષકોને પ્રમાણપત્ર અને સામુહિક સૂર્યનમસ્કાર નો કાર્યક્રમ તારીખ 9.02.22. ને બુધવાર ના રોજ રાખવામાં આવ્યો હતો.એમાં 40 યોગ શિક્ષકો ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. 
જેમાં 50 યોગીઓ એકે 13 એટલે કુલ 650 સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. આ પ્રસંગે તનુજાબેન (પતંજલિ અને યોગ બોર્ડ ગુજરાત )
વિઠ્ઠલભાઈ પટેલ(પૂર્વ અધ્યક્ષ વાપી નગરપાલિકા )
પૂનમબેન ચૌહાણ (આચાર્ય, KBS કોલેજ,ચણોદ )
હરીશભાઈ પટેલ, 
ધીરુભાઈ પટેલ, 
શીલાબેન, દક્ષાબેન, 
શીતલબેન, 
ર્ડો. જીગ્નેશભાઈ હાજર રહ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close