News
વલસાડ જિલ્લા એલ સી.બી એ દારુ ભરેલ ટેમ્પા સાથે ઇસમને ઝડપી માલની બીલ્ટી , ઇ - વે બીલ કુલ્લે કિ.રૂ .૧૬,૦૮,૧૦૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી પ્રોહી જથ્થો જપ્ત કરવામાં આવ્યો
વલસાડ જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારૂ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓની સુચના અને પો.ઇન્સ.શ્રી જે.એન.ગોસ્વામી સાહેબ એલ.સી.બી. વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી ગુન્હા અંગે પેટ્રોલીંગમાં ફરતા હતા દરમ્યાન પો.કો. તેજપાલસિંહ તથા પો.કો. હિતેશભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મોજે . પારડી ખડકી , ને.હા.નં .૪૮ સ્વાગત હોટલના સામેના ભાગે સુરત જતા ટ્રેક ઉપરથી ટેમ્પો ચાલક / આરોપી ચાંદ ઉર્ફે બાબુ ઈસ્માઈલ શેખ ઉ.વ .૪૦ રહે , વાપી ભડકમોરા , સુલફડ , સાંઈદર્શન એપાર્ટમેન્ટ રૂમ નં ૧૦૬ તા.વાપી જી . વલસાડ મુળ રહે.લાતુર ( મહારાષ્ટ્ર ) ના કબજામાંથી એક બ્રાઉન કલરનો આઈશર ટેમ્પો નં . GJ - 15 - AT - 8693 કિ.રૂ .૮,૦૦,૦૦૦ / - નીમાં ખાખી પુઠાના ખાલી બોક્ષોની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી / વોડકા / બિયરના બોક્ષ નંગ ૧૬૫ બાટલી / ટીન નંગ -૪૮૭૨ કુલ કિં.રૂ .૮,૦૭,૬૦૦ / -તથા મોબાઇલ ફોન -૧ કિ.રૂ .૫૦૦ / -તથા માલની બીલ્ટી , ઇ - વે બીલ મળી કુલ્લે કિ.રૂ .૧૬,૦૮,૧૦૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી પ્રોહી જથ્થો
ઝડપી પાડ્યો હતો.
( ૧ ) નિલેશ કેવડી રહે.દમણ
( ૨ ) લાલુ સુલપડ રહે.વાપી ભડકમોરા તથા સ્વીફટ કારમાં પાયલોટીંગ કરનાર
( ૩ ) જલા ઉર્ફે જીગર જેના પુરા નામ સરનામાની ખબર નથી નાઓ નહી પકડાય તમામે એકબીજાની મદદગારી કરી ગુજરાત રાજયમાં પ્રોહી કાયદો અમલમાં હોવાનુ જાણવા છતા ગે.કા. પ્રોહીનો જથ્થો ગુજરાત રાજયની હદમાં ઘુસાડી વાહતુક કરી ગુન્હો કરેલ હોય તેઓ વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫ એ ( ઇ ) , ૮૧,૯૮ ( ૨ ) , ૧૧૬ ( બી ) મુજબ ધોરણસર થવા પો.કો.હિતેષ હમલભાઇ નાએ પારડી પો.સ્ટે.માં શ્રી.સ.ત. ફરીયાદ નોંધાવેલ છે . અને આરોપી મુદામાલનો કબજો વધુ તપાસઅર્થે પારડી પો.સ્ટે.માં સુપ્રત કરેલ છે . પકડાયેલ આરોપી અગાઉ પણ આજ ટેમ્પા નં . GJ - 15 - AT - 8693 માં દમણથી ગે.કા.વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે તા .૦૪ / ૧૧ / ૨૦૧૯ ના રોજ પારડી પો.સ્ટે . થર્ડ ગુ.ર.નં .૯૭૯ / ૨૦૧૯ પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ હતો . આમ , દમણ સંઘ પ્રદેશથી ખાલી ખાખી પુઠાના બોક્ષોની આડમાં ચોરીછુપી લઇ જવાતો વિપુલ પ્રમાણનો દારૂનો જથ્થો પકડી પકડવામાં એલ.સી.બી. વલસાડને મહત્વની સફળતા મળેલ છે . આ કામગીરી માં વલસાડ એલ.સી.બી.ના એ.એસ. આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા પો.કો. હિતેશભાઇ હમલભાઇ તથા પો.કો. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. ચંદુભાઇ મોતિયાભાઇ
Previous article
Next article
Leave Comments
Post a Comment