કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેમાં આર્ટઓફ માઈન્ડ કંટ્રોલ પર સેમીનાર યોજાયો

ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સયંસિસ કોલેજ , વાપીમાં વિધાર્થી ઓ યુનિવર્સિટીના શિક્ષણની સાથે વ્યક્તિત્વ વિકાસમાં ,રમત ક્ષેત્રમાં તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ વૃધ્ધી પામી શકે તે માટે વિવિધ પ્રવૃતિઓની તાલીમ તેમજ સેમીનારનું આયોજન કરવમાં આવે છે . તે અંતર્ગત ISKON VAPI દ્વારા આર્ટ ઓફ માઈન્ડ કંટ્રોલ પર સેમીનાર યોજવામાં આવ્યા હતો . 
જેમાં પ્રભુ સુંદર ગોપાલ દાસે માણસની પાંચ ઈન્દ્રિયો વિશે ખુબ જ ઉંડાણથી સમજ આપતા આ ઈન્દ્રિયોને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય. તેમજ જો ઈન્દ્રિયો નિયંત્રણ ન કરીયે તો આપણા શરીર અને જીવનમાં શુ નુકશાન થાય તે ઉદાહરણ આપી સમજ આપતા મન ( માઈન્ડ ) નું કંટ્રોલ કેવી રીતે કરવું જોઈએ તેની સમજ આપી હતી . સેમીનારના અંતમાં ધણા વિધાર્થીઓની માઈન્ડ કંટ્રોલ અંગેના પશ્નોતરી રહી હતી જેમાં સરા અને સંતોકારક જવાબો જ્ગ્યા હતા . આમ સેમીનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડો . પૂનમ બી .ચૌહાણે ISKON VAPI તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી જીવનમાં માઈન્ડ કંટ્રોલ કરી સફળ થઈ આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close