વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની જિલ્‍લાના નાગરિકો માટે જાહેર અપીલ

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૧૯: વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા સમગ્ર વલસાડ જિલ્લાના નાગરિકોને જાહેર અપીલ કરી છે કે, જિલ્‍લામાં કોવિડ- ૧૯ (કોરોના) સંક્રમણને કારણે મૃત્‍યુ પામેલા લોકોના વારસદારો દ્વારા સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવી છે. 
તે અરજદારોમાંથી જેની અરજી કોઇપણ કારણોસર નામંજૂર થઇ હોય તેવા અરજદારો http://iora.gujarat.gov.in ઉપર અપીલ અરજી કરી શકે છે. નામજૂર થયેલ અરજી ફરિયાદ નિવારણ સમિતિમાં પુનઃ વિચારણા કરવામાં આવતી હોય જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close