News
વલસાડ એલ.સી.બી. એ પ્રોહી,નો વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો.
વલસાડ એલ.સી.બી.ના એ.એસ.આઇ રાકેશ રમણભાઇ તળપદા તથા પો.સ્ટાફના પારડી પો. સ્ટેવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ. આઇ રાકેશભાઇ તથા પો.કો વાલજીભાઇને સંયુક્ત રાહે મળેલ બાતમી આધારે પારડી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૦૦૩૮૨૧૧૪૫૭ ૨૦૨૧ પ્રોહી એકટ ૬૫ ( એ ) ( ઇ ) , ૮૧,૯૮ ( ૨ ) , ૧૧૬ ( ખ ) મુજબના કામે વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો
ઝડપાયેલ આરોપી ધનસુખ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધનીયા છોટુભાઇ ધોડીયા પટેલ ઉ.વ .૪૫ રહે.ટુંક્વાડા ખોખરા તળાવ તા.પારડી મોજે.ટુકવાડા નેહા.નં .૪૮ ના ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી આજરોજ તા .૧૩ / ૦૨ / ૨૦૨૨ ના કલાક : ૧૦૦ વાગ્યે સી.આર.પી.સી કલમ .૪૧ ( ૧ ) અઇ મુજબ તાબામાં લઈ આરોપીનો કબજો પારડી પો.સ્ટેમાં સોંપવા તજવીજ કરેલ છે .
Previous article
Next article
Leave Comments
Post a Comment