News
અરોપીની એમઓ :
૧૩ થી વધુ ગુનામાં સંડોવાયેલ રીઢા ઘરફોડીયા ચોરને પકડી પાડી વાપી જી.આઈ.ડી.સીમા દાખલ થયેલ દિવસ રાત્રીના ગુન્હાનો ભેદ ઉકેલતી વલસાડ પોલીસ
ગઈ તારીખ ૦૯/૦૨/૨૦૨૨ ના રોજ વાપી જી.આઇ.ડી.સી જુની બી - ટાઇપ ગાર્ડન પાસેના એક એપાર્ટમેન્ટમાં તથા અન્ય ત્રણ ફલેટમાંથી રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાની દિવસ અને રાત્રીની ઘરફોડ ચોરીનો ગુન્હો બનવા પામેલ હતો જે ગુન્હો તાત્કાલીક અસરથી શોધી કાઢવા માટે વલસાડ જીલ્લા પોલીસ કર્મચારીઓ ગુન્હો શોધી કાઢવા હ્યુમન ઈન્ટેલીજન્સ તથા સી.સી. ટી.વીટેક્નીકલ સર્વેલન્સ આધારે પ્રયત્નશીલ હતા.
દરમ્યાન એલ.સી.બી.ના અ.પો.કો પરેશકુમાર રઘજીભાઈ તથા કરમણ જયરામભાઈને મળેલ બાતમીના આધારે આરોપી દિપક ઉર્ફે બોબડો કિશનભાઇ ભાગ્યદાર ઉ.વ .૨૫ રહે.મોરા , ઇનામદારનગર , ઉરણ જી.રાગઢ મહારાષ્ટ્રનાને પકડી તેઓના કબજામાંથી ગુનામા ગયેલ સોનાના દાગીનામાં એક બાજુબંધ અશરે બે તોલાનુ કિ.રૂ ! ૨૪,૦૦૦- તથા રોકડા રૂપીયા ૨,૦૦,૦૦૦ / - તથા મોબાઇલ ફોન કિ.રૂ ! ૫૦૦૦ / મળી કુલ્લે કિ.રૂ ! ૨૨૯,૦૦૦ - નો મુદ્દામાલ હસ્તગત કરી વાપી ઉનગર પો.સ્ટે ઇપી.કો કલમ ૪૫૪,૪૫૭ , ૩૮૦ મુજબના ગુના કામે અટક કરવા તજવીજ કરેલ છે.
ઉપરોકત અરોપી રહેણાંક ફલેટ બંગલાના પઈપ સજ્જા વડે ઉપર ચઢી સ્લાઇડીંગ બારી ખસેડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાનીટેવવાળો છે . અરોપીનોગુન્હાહિત ઇતિહાસ
( ૧ ) સેલવાસ પો.સ્ટે . ગુ.ર.નં .૨૩૩ ૨૦૧૩ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૩૪ મુજબ
( ૨ ) વાપી ટાઉન પોર્ટ . ફસ્ટ ગુ.ર.નં .૧૩૮ / ૨૦૧૪ ઇ.પી.કો. ૪૫૭,૩૮૦ મુજબ
( ૩ ) વાપી GIDC પોસ્ટે ફટ ગુ.ર.નં .૧૭૬ ૨૦૧૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબ
( ૪ ) ઉંમરગામ પો.સ્ટે . ફટ ગુ.ર.નં .૩૩ / ૨૦૧૫ ઇ.પી.કો.ક .૩૮૦ મુજબ
( ૫ ) વાપી GIDC પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં .૭૫ ૨૦૧૫ ઇ.પી.કો .૪૫૭,૩૮૦ મુજબ
( ૬ ) વાપી GIDC પો.સ્ટેફસ્ટ ગુ.ર.નં .૬૯ / ૨૦૧૫ ઇ.પી.કો. ૪૫૭,૩૮૦ મુજબ
( ૭ ) વાપી ટાઉન પોસ્ટેફસ્ટ ગુ.ર.નં .૬૯ / ૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ
( ૮ ) વાપી ટાઉન પોસ્ટેફસ્ટ ગુ.ર.ન .૭૪ / ૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ
( ૯ ) વાપી ટાઉન પોસ્ટે ફર્સ્ટ ગુ.ર.નં , ૧૧૮ / ૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
( ૧૦ ) વાપી ટાઉન પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં .૧૫૨ / ૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૩,૩૮૦,૧૧૪ મુજબ
( ૧૧ ) વાપી ટાઉન પો.સ્ટે . ગુ.ર.નં , ૧૧૨૦૦૦૪૮૨૦૧૬૯૬ ઇ.પીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબ
( ૧૨ ) વાપી ટાઉન પો.સ્ટે . ફર્સ્ટ ગુ.ર.નં .૯૭૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ
( ૧૩ ) દમણ કોસ્ટલ પો.સ્ટે.ગુ.ર.નં .૦૦૬૩ ૨૦૧૯ ઇ.પી.કો. ક .૪૫૭,૩૮૦ મુજબ આમ ઉપરોક્ત રીઢા અને ચાલાક , ચબરાખ ઘરફોડ ચોરી કરતા આરોપીને પકડી પાડી વાપી જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં સાત દિવસ પહેલા દાખલ થયેલ દિવસ / રાત્રીની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વલસાડ એલ.સી.બી. સ્થાનીક પોલીસની ટીમને મહત્વની સફ્ળતા મળેલ છે .વલસાડ જિલ્લા અધિક્ષકશ્રી , ડૉ . તથા પોલીસ રાજદિપસિંહ ઝાલા . સા . નાઓની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેશમા સા.ના માર્ગદર્શન હેઠળ સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એનગોસ્વામી તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી જી.ભરવાડ તથા પો.સ.ઇ. શ્રી સી.એચપનારા તથા પો.સ.ઇ. શ્રી ડી.એલ વસાવા તથા એલ.સી.બી. સ્થાનીક પોલીસ સ્ટાફના તથા ટેકનીક્લ સેલના પોલીસ માણસોએ ટીમ વર્કથી કામગીરી કરેલ છે .
Previous article
Next article
Leave Comments
Post a Comment