News
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીની MBA પરીક્ષાનો શુભ-આરંભ જી.આઈ.ડી.સી રજ્જૂ શ્રોફ રોફેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વાપી કેન્દ્ર ખાતે થયો હતો.
વલસાડ જીલ્લામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીની MBA પરીક્ષાનો શુભ-આરંભ જી.આઈ.ડી.સી રજ્જૂ શ્રોફ રોફેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વાપી કેન્દ્ર ખાતે થયો હતો.
આજરોજ તા. 15-02-2022ના પરીક્ષાનો થયો છે. કોવિડ – 19 પછી પ્રથમ વખત આ રીતે ઓફ-લાઈન વિસ્તૃત પરીક્ષા લેવામાં આવી રહેલ હોવાથી સર્વે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી ફેકલ્ટી દ્વારા આવકાર કરવામાં આવ્યો હતો તેમજ શગુન સ્વરૂપે દહીં-સાકર દરેક પરીક્ષાર્થીઓને ખવડાવવામાં આવ્યા હતા. સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ ડાયરેક્ટર ડૉ કેદાર શુક્લા તરફથી સર્વેને શુભ-આશિષ સહ આવકાર આપવામાં આવ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment